જંગલમાં બચીને રહેવું - વીવીએસ

તમારા દ્વીનેત્ર અને પ્રવાસની પોટલી પકડી લો અને જીપમાં ચડી જાઓ, કેમકે આ જંગલ વીબીએસનો સમય છે! આપડી આજુબાજુનું જગત જંગલ જેવું છે ,જ્યાં આપડે બચીને  જીવીએ છે જોકે બીજા આપડી સાથે ચાલાકી,ચોરી,રમત કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આપડે ભરોસો લાવી શકીએ જયારે આપડે શીખીએ કે આપડે જીસસ ખ્રિસ્ત માં કોણ છીએ.
“તેથી, આપડે મોટા સાક્ષીઓના વાદળથી ઘેરાયેલા છીએ તો ચાલો આપડે બધું ફેંકી દઈએ જેમકે બંધનો અને પાપો જે ઘણી સરળતાથી છે. અને ચાલો આપડે દોડમાં સતત દોડીએ જે આપડા માટે બનાવાય છે.” હેબ્રેઝ 12:1
જેમ આપડો વિષય સ્લોક બતાવે છે, આપડે આપણાથી પેલા ગયેલાઓથી પ્રેરાયીએ છે તેથી આપશે વિશ્વાસ સાથે બધા ડર,પાપ અને હુમલાને જીતી શકીએ છે.આ વીબીએસમાં આપડે જંગલના ઊંડાણમાં સાહસ માટે જઈસુ, અને આપડે ભગવાનના કુટુંબના ભાગ છીએ એવું જાણતા, સાહસ,સંતોષ,ઉદારતા,તાકાત સાથે બીજી બાજુથી નીકળીશુ!