માય સીએમયુ: ટ્રેનીંગ

દરેક વ્યક્તિ જે બાળકોના મંત્રાલયમાં કામ કરે છે, એક દિવસ આવે છે જ્યારે અમે છોડવા માંગીએ છીએ. પરંતુ આ સંપૂર્ણ ચર્ચ નું સૌથો મહત્વનું મંત્રાલય છે! અમે શું કરીએ છીએ? અમે ટ્રેનીંગ મટેરિયલ નો ઉપયોગ કરીએ છીએ જે પુરેપુરો દ્રષ્ટી, પ્રોત્સાહન, વ્યવહારિક વિચારો અને દરેક પ્રકારની સમસ્યા માટે મદદ કરનારો છે. જો તમે તમારી જાતે શીખતા કે તમારા ચર્ચ તથા સંપ્રદાય ના સમગ્ર શિક્ષકોને શીખવતા હોય, તો અમે તમને મદદ કરવા ઇચ્છીએ છીએ. હર વર્ષે અમે એક બીજાને પ્રોત્સાહન કરવા માટે વધારે લખાણ બનીવે છીએ, છોડવું નહિ! ચિલ્ડ્રન મીનીસ્ટ્રી તે યોગ્ય છે કારણકે અમે અનંતકાળ માટે જીંદગી બદલીએ છીએ.

ફ્રી ઈ-બુક્સ

ફ્રી ઈ-બુક્સ

ડાઉનલોડ કરો ફ્રી ઈ-બુક્સ હમણાં અને ચિલ્ડ્રન્સ મીનીસ્ટ્રી વિશે પ્રેરણા મેળવો!

સિરીઝ

સિરીઝ

વીડિયો જુઓ અને ડાઉનલોડ કરો ઈ-બુક્સ અને વિડિઓઝ સાથે ધર્મદાન કરો.

આંતરરાષ્ટ્રીય યુટ્યુબ ચેનલ

આંતરરાષ્ટ્રીય યુટ્યુબ ચેનલ

શિક્ષકો અને ચિલ્ડ્રન્સ મીનીસ્ટ્રી ના નિર્દેશકો માટે ટ્રેનીંગ અને ટીપ્સ મેળવો, જ્યાંથી તમે છો ત્યાંથી!

 

Facebook Page

આંતરરાષ્ટ્રીય ફેસબુક પેજ

અમારા આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ફેસબુક પેજ પર સાપ્તાહિક ચિલ્ડ્રન્સ મીનીસ્ટ્રી સાથે ચિલ્ડ્રન આર ઈમ્પોર્ટન્ટ માંથી પ્રેરણા મેળવો.